દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે

  • 3.4k
  • 1.2k

' નિજ ' રચિત એક જબરજસ્ત હાસ્ય રચના દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે (The True Story) દમલી એટલે કે દમયંતી નો ફાધર એમ તો કંજુસિયો હતો, દમલી બહુ સુંદર દેખાતી, ભણેલી પણ ભોળી યુવતી હતી, તેની સગાઈ ગામના જ એક સારા કુટુંબનો છોકરો રાહુલ સાથે નક્કી કરી હતી,હવે આવશે કહાની માં ટ્વીસ્ટ નંબર 1:ગામમાં સુરિયો એટલે કે સુરેશ એના મામા ને ત્યાં રહેવા આવ્યો, એના હાથ માં કાયમ બે પથ્થર હોય, એ બે પથ્થર એક બીજાને અફાડી અફાડી ને પિકચર ના ગાયનો કે ભજન ગાય, શું કહો છો?ટ્રેન માં જોયું છે?બસ તો એવું જ સમજી લો,સુરિયો એટલા સરસ ગીતો ગાય અને