એ છોકરી - 15

  • 3.9k
  • 1.9k

ભાગ – 15" એ છોકરી "(ભાગ-14 માં આપણે જોયું કે રૂપાલીને લઈને હું શોપીંગ કરવા અને બ્યુટીપાર્લરમાં ગઈ હતી) હવે આગળ જુઓરૂપાલી અને હું બહારના બધા કામ પતાવીને ઘરે આવ્યા. રૂપાલી હતી તેનાથી પણ હવે વધુ સુંદર દેખાતી હતી. ઘરે આવ્યા ત્યારે હું રૂપાલીને લઈને કારમાંથી ઉતરીને ઘરમાં આવી તો મહારાજ, કામવાળા બાઈ અને રોનક તો રૂપાલીને એકીટશે જોવા લાગ્યા. રોનક તો આશ્ચર્યભરી નજરે જોતા હતા અને મહારાજ અને બાઈને તો જાણે કોઈ પરી ઊતરી આવી હોય તેમ એકીટશે તાકી રહ્યા હતા. રૂપાલી શરમાતી હતી, મૌન છવાઈ ગયું હતું, તે તોડવા મેં કહ્યું ઓ હેલો ? આ તમે બધા કેમ