સંબંધ ની સંતાકુકડી

  • 3.4k
  • 1.2k

ઇન્સ્પેક્ટર ઝાલા અને હેડ કોન્સ્ટેબલ રઘુ ચા ની ચુસ્કી લગાવતા બેઠા હતા ત્યાં જ કન્ટ્રોલ રૂમ માંથી તેમના વિસ્તારમાં થયેલી હત્યા ની વર્ધી આપવામાં આવે છે. અને બનતી ઝડપે ઘટના સ્થળે પહોંચવા જણાવવા માં આવે છે.કન્ટ્રોલ રૂમમાં થી સૂચના મળતા જ ઇન્સ્પેક્ટર ઝાલા અને રઘુ તરત જ જ્યાં ઘટના બની હતી, તે નીલકમલ સોસાયટી માં પહોંચે છે. ત્યાં તેમને એક સ્ત્રી ની લાશ મળે છે. જેના માથામાંથી ખુબજ લોહી વહી ગયેલું હોય છે. અને એક દંપતી મળે છે જેમાં થી પત્ની ઇન્સ્પેક્ટર ને જોતા જ કહે છે,સર  મેં જ કોલ કરી ને કન્ટ્રોલ રૂમ માં