નવી દુનિયા! - ભાગ 6

  • 3.6k
  • 1.6k

અમે હવે પૃથ્વીથી એટલે દૂર પહોંચી ગયા હતા કે અમારે પૃથ્વી પર સંદેશો પહોચાડવા અને સમો જવાબ મેળવવા 2 મહિના જેટલો સમય લાગે. અમે બે વર્ષમાં એટલું અંતર કાપ્યું જેટલું 1977 માં લોન્ચ થયેલ વોયેજર 1(1977માં નાસા દ્વારા ખગોળીય ઘટનાઓ નો અભ્યાસ કરવા માટેના યાન વોયેજર 1 અને વોયેજર 2) એ કાપ્યું હતું!!આટલા ટૂંકા સમયમાં અમે આટલી લાંબી મુસાફરી કરી શક્યા આ ટેકનોલોજીના વિકાસના કારણે સંભવ બન્યું.1 મહિના માટે અમે spaceship નું હેન્ડલિંગ કર્યું. મારી સાથે શશીકાંત પણ હતા. અમે બંને એ જવાબદારી પૂર્વક અમારું કાર્ય પાર પાડ્યું. અમારા સમયે કોઈ એવી ઘટના ન થઈ કે અમારા બધા ના જીવ