ભયાનક ઘર - 9

  • 4.6k
  • 2.8k

પછી એમ નાં એમ 2 દિવસ ચાલ્યા જાય છે, બધુજ ઘર માં વ્યવસ્થિત થવા લાગ્યું હતું, બધા જ પોત પોતાના કામે લાગી ગયા હતા. પરંતુ જે 3 મળે જે પડછાયો હતો એ આ બહુજ જોઈ રહ્યું હતું, અને બઉ ગુસ્સે પણ થઈ રહ્યું હતું, કારણ કે આ બધું કરવા થી તેને ઘર માં ફરવા ની છુટ્ટી મળતી નથી. એટલે તે પોતાના પર કાબૂ નાતું રાખી સક્તું. આમ ને આમ બીજા 2 દિવસ ગયા, અને જેવી અમાસ ને રાત એવા લાગી એટલે એની શક્તિ વધવા લાગી અને તે કોઈક ને હેરાન કરવા તેને સીડી માંથી નીચે ઉતારવા લાગી, એવા માં ત્યાં