આશા નહીં નિરાશા

  • 2.5k
  • 764

મને શરૂઆતથી તેના વિશે માહિતીઓ મળતી પણ હું ક્યારેય તે બાબત પર ધ્યાન ન આપતી હંમેશા એના વિશે ચર્ચાઓ ઘણી ખરી થતી પણ આ વર્ષના શરૂઆતમાં તેનો મને અનુભવ પણ થયો કદાચ આ પહેલાં અમે ક્યારેય પ્રત્યક્ષ મળ્યા જ નથી અને હવે તો અમે એકબીજા સાથે ઘણો સમય પસાર કરી એ છીએ માટે હવે હું તેને સારી રીતે ઓળખું છું આમ પણ હું સમાજના લોકોની વાતોનો સીધો સ્વીકાર ક્યારે કરતે જ નથી કારણ કે સમાજનો એક દસ્તુર હોય છે કે જે ખોટી ખોટી વાતો હોય છે તેમને સાચી ફેરવવામાં તેઓ સતત મથતાં રહે છે અને તેમાં તેઓ માહિર હોય છે