ભયાનક ઘર - 8

  • 4.3k
  • 2.8k

કિશન ભાઈ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા તો તેમને જોઉં કે આશા ની તબિયત બઉ ખરાબ થઈ ગઈ હતી, કિશન ભાઈ આશા ની આવી હાલત જોઈ રડી પડયા, અને કહેવ લાગ્યા કે મારી દીકરી ને શું થઈ ગયું કે એને એટલી બધી ટ્રીટમેન્ટ એના પર થઈ રહી છે એને શું થયું છે મને કોઈ જણાવશે?ડોક્ટર : આશા ને શરીર માંથી પાણી ઓછું થઈ ગયું છે, તે બહુ ગભરાઈ ગઈ છે, એને અહી લાવ્યા ત્યારે તે બઉ શ્વાસ લેવા માં તફલીફ થતી હતી, પરંતુ અત્યારે તેની હાલત નોર્મલ છે. હવે ગભરાવા ની જરૂર નથી, 2 દિવસ માં રજા આપી દઇશું,કિશન ભાઈ : ત્યાં