સ્વાતિ

  • 2.7k
  • 1k

અમે લોકો બારમા ધોરણમાં સાથે હતા ત્યાર પછી બારમું પૂરું થયું હોય અને અમે પ્રત્યક્ષ મળ્યા હોય એવું મને યાદ પણ નથી. કારણ કે આ જ 18 વર્ષ પૂર્ણ થવા છતાં પણ સ્વાતિ મારા જીવનનો એક અહમ સ્થાન ધરાવે છે તે મારા જીવનમાં એક પ્રેરણા સ્ત્રોત છે વ્યવસાય તે પણ એક શિક્ષક છે અને મારા કરતાં પહેલાં શિક્ષિકા બની ગઈ એનો મને અનેરો આનંદ છે પણ સ્વાતિને હું જ્યારે શિક્ષિકા થઈ ત્યારે એને પણ એવો જ આનંદ થયો હશે તેવું હું માનું છું તે હંમેશા મને પ્રોત્સાહિત કરતી રહે છે અને મને જીવનમાં જ્યારે પણ સમસ્યા રહી છે ત્યારે માનસિક