હવે spaceship પર ફક્ત 2 જ ક્રૂ મેમ્બર હતા જેને 1 મહિના માટે spaceship નું maintenance કરવાનું હતું. બાકી બધા અર્ધમૃત હાલતમાં હતા. મુસાફરી ના બે દિવસ થઈ ગયા હતા spaceship Vita TDA 396 હવે સૂર્યમંડળના આખરી ગ્રહ નેપ્ચ્યુન પાસે આવી પહોંચ્યું હતું. કાલે અમે આપણી સોલાર સિસ્ટમ થી બહાર નીકળી જવાના હમેશા માટે!બે ત્રણ દિવસ યાત્રા એમનેમ ચાલી કોઈ વિઘ્ન વગર પૃથ્વી સાથેનો અમારો સંપર્ક પણ સારો એવો હતો. પૃથ્વી ઉપર પણ બધા મિશન successfully launch થયું તેની ખુશી મનાવતા હતા.......થોડાક દિવસો તો બધું જ પ્લાન પ્રમાણે ચાલ્યું. પણ હજુ તો આવો વિચાર આવે કે ન આવે અમારી સમકક્ષ