મારો પ્રથમ પ્રેમપત્ર....

  • 2.5k
  • 1
  • 930

પ્રિય... ઝીલ....મને love later લખતાં નથી આવડતુ પરંતુ વરસો પછી ટ્રાય કરી રહ્યો છું.જો કોઇ વાક્ય રચનામાં કે જોડણીમાં ભૂલ થાય તો સુધારી સમજી વાચન કરજે.મને તારા જેવા શબ્દો લખતાં નહીં આવડતા કેમકે હું તો ગામડાનો સાદો સીધો ગમાર માણસ છું.શહેરની છોકરાઓ જેમ અલગ અલગ હોટલ કે રેસ્ટોરન્ટમાં બેસતાં ખાતાં, પ્રવાસ કરતાં હું નથી શીખ્યો.પાણી પીવાનું મારી સુરતની સહધ્યાયી બહેનોએ શીખવ્યું.એક જ હાથે જમવાનું મારી પાડોશી બહેનોએ શીખવ્યું.કપડાં ધોઈ ઊંધા સૂકવવાનું મારા છાત્રાલાયના સંચાલકે શીખવ્યું.ખેતરનું કામ વંશપરંપરાથી શીખ્યું.ગરબે ઘૂમવાનું ગામની ફળીયાની છોકરીઓએ શીખવ્યું.ગાવાનું વગાડવાનું ગામમાં રમાતી ભવાઈના તાત્કાકલીન કલાકારોએ શીખવ્યું.ડ્રાઇવિંગ જાતે શીખ્યો પરંતુ આત્મવિશ્વાસ પુસ્તકાલ્યો પુસ્તક વાચનથી શીખ્યો.તરવાની ટ્રેનિંગ મારા