બે અનામી

(18)
  • 2.7k
  • 1
  • 1.1k

:- " ખોટું બોલવું કે ખોટી ઈમેજ બતાવી આપણને ફાવતી નથી, જેવો છું એવો જ સામે આવું એટલે બધા ફ્રેન્ડ બનાવે ને કોઈ બેસ્ટ ફ્રેન્ડ પણ બનાવે પણ કોઈ ગર્લ-ફ્રેન્ડ ના બને, ને ગર્લ-ફ્રેન્ડ બનાવાનું મન થાય એવી ફિલિંગ્સ પણ નથી થાતી "  :- " એ સારું, ઓછું દુખી થવાય..."   :- " ના સાવ એવું પણ નથી હોં ! એમ તો ૧૧ કોમર્સ સ્કુલ થી લઇ ને એસ. વાય કોલેજ સુધી પ્રેમ કરી પણ લીધો ને દુખી પણ થઇ લીધું . પણ હવે માત્ર કોઈ એક જ વ્યક્તિ ને આખી જીંદગી ચાહવું ને આખુ જીવન એની સાથે માણવું એવી ફિલિંગ