Govinda Naam Mera - બોલિવૂડ રિવ્યું

  • 2.8k
  • 938

'ગોવિંદા' નામ સાંભળતા જ આપણા ધ્યાન માં કમ્પલીટ એન્ટરટેઇન્મેન્ટ નો ખ્યાલ આવે છે. અને એટલે જ ' ગોવિંદા નામ મેરા' ફિલ્મ પાસે થી દર્શકો ને અપેક્ષા પણ ઘણી છે. વિકી કૌશલ લગ્ન બાદ 70 મમ સ્ક્રિન પર પહેલી વખત આવી રહ્યા છે, ફિલ્મ ના ટ્રેલર પર થી લાગે છે કે આ ફિલ્મ માં એમનો કિરદાર પણ એકદમ અલગ છે, આ અંદાઝ માં આપણે એમને પહેલાં ક્યારેય જોયા નથી. 'ગોવિંદા નામ મેરા' માં સોન્ગ્સ ધૂમ મચાવી રહ્યાં છે, શું ફિલ્મ પણ એટલી જ ધૂમ મચાવશે? આ સવાલ નો જવાબ જાણવા હું પણ આતુર હતી એટલે જ હોટ સ્ટાર પર રિલિઝ થતા