જીવનની એક માત્ર શરૂઆત " જન્મ " થી થાય છે. તેનો આધ્યાત્મિક સંવાદ ભગવાન સાથે છે. "જન્મ" રડવાથી શરૂ થાય છે અને આ ઘટના પાછળ ભગવાનની જ અદભુત કળા છે જે બાળકને કહે છે કે આજથી તારા જીવન શરૂઆત થઈ રહી છે પણ તુ રડીશ નહી હું તારાથી એક ક્ષણ પણ જુદો નથી. બાળક ફરીથી રડતા રડતા કહે છે હે પરમાત્મા તમે જૂઠું ના બોલો આજથી હું પૃથ્વીલોક પર છું અને તમે આકાશ માં તો તમે મારી સાથે ક્ષણિક પણ જુદા નથી એવું કેમ બની શકે. ફરીથી ભગવાન કહે છે કે મેં તો તારી પહેલા જન્મ લઇ લીધો છે તુ