સાજણ માં - બા

  • 2.7k
  • 910

નોકરીના સ્થળે હાજર થવાનું થયું, મારા વતન થી ખાસ્સું દૂર એટલે ક્યાં જવું ? કઈ રીતે રહેવું ?એ વિચારો અમારા પરિવારમાં એક પ્રશ્ન હતો અને અમે સૌ વિચારતા હતા કે નવું શહેર હશે નવા માણસો હશે ક્યાં રહેશું? કેવી રીતે રહેશું? અને ખાસ કેવા માણસો હશે? અને કેવું વાતાવરણ હશે? હું તેમાં સમાયોજન સાથી શકીશ કે નહીં ઘણા બધા પ્રશ્નો થી મન વિચલિત હતું પણ સરકારી નોકરી મળ્યા નો એટલો જ મારા પરિવાર જનોને આનંદ પણ હતો પણ મારું શહેર છોડવું પડ્યું મારું ઘર છોડવું પડ્યું એનો મને જિંદગીભર વસવસો રહેશે.. પણ ડિસેમ્બર એક 2018 ના થોડા દિવસો પૂર્વે હું