આઇનસ્ટાઇનના સંશોધનપત્રમાં ખોટું શું હતું?

  • 5.3k
  • 1.9k

તાજેતરમાં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ જ્હોન ક્લોઝર, એલેન એસ્પેક્ટ, અને એન્ટોન ઝીલિંગરને મળ્યું છે. જેમાં ક્વાનતમ મીકેનીક્સની કેટલીક આશ્ચર્યજનક આગાહીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઇનની થીયરીને આપણે વિશાળકાય ખગોળીયપિંડ અને બ્રહ્માંડ ઉપર લાગુ પાડી શકાય છે. પરંતુ પરમાણુ કરતા નાના કણ ઉપર આલ્બર્ટ આઈન્સ્ટાઈનનાં સિદ્ધાંતો લાગુ પાડવામાં મુશ્કેલી નડે છે. કારણકે પરમાણુ કરતાં પણ અતિ સૂક્ષ્મલેવલે સબ-એટમિક પાર્ટીકલ્સ અલગ પ્રકારથી વર્તતા હોય. 2022નું ભૌતિકશાસ્ત્ર નોબેલ પ્રાઈઝ એક અર્થમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનને કહેલી વાત “બ્રહ્માંડમાં પ્રકાશની ઝડપ કરતાં વધારે કોઈ ની ઝડપ હોય શકે નહીં.” ખોટી પાડે છે. અહીં આલ્બર્ટ આઈન્સ્ટાઈનને આપણે ખોટા ઠેરવી શકાય નહીં, કારણ કે તેમની થિયરી