ગૃહપ્રવેશ

  • 2.8k
  • 1.2k

A beautiful mini novel. Chapter 1"મમ્મી, હવે કેટલી વાર છે?"બે વર્ષમાં, આખરે માહીનો પ્રશ્ન બદલાયો. અત્યાર સુધી એમ પૂછતી.. "મમ્મી ઘરે કયારે જઇશું?" મીનાક્ષીએ દીકરીના માથે હાથ ફેરવ્યો અને સ્મિત કરતાં કહ્યું, "હજી ઘણી વાર છે બેટા. જા નાનુને પૂછ કાંઇ કામ છે."જયારે જયારે મીનાક્ષી માહી સામે જોતી, તો એને સદૈવ પોતાના નિર્ણય પર શંકા થતી. શું માહી એના ડેડીને મિસ કરી રહી હતી? શું એણે ઘર છોડીને ભૂલ કરી હતી? પણ એ વખતે આ જ ઠીક લાગ્યું હતું. બારીની બહાર જોતા મીનાક્ષીને એના પિયરના ઘરનો છમ છમ લહેરાતો બગીચો દેખાણો. ઊંડો નિસાસો લેતા એની નજર ફરી હાથમાં પોતાની ડાયરી