સાચો પ્રેમ - (અંતિમ ભાગ)

  • 3.4k
  • 1.4k

. . . . . . . . . . . . . . . . આગળ જોયું એમ પ્રિયા એ મને પ્રેમ વિશે પૂછ્યું ને મે પ્રેમ ની ખરી વાસ્તવિકતા એને સમજાવી હવે આગળ....પ્રેમ ની નિરૂપણ અલગ અલગ હોય છે .માતા પિતા ની પ્રેમ ભાઈ બહેન નો , આપરી સંસ્કૃતિ માં વિકાર નથી પણ એક પ્રેમ રૂપી આધાર સ્તંભ છે . જે સારા નરસા નો અનુભવ કરાવે છે . માતા પિતા તમને ટોકસે પણ એક ખરી વાસ્તવિકતા છે .કે ભગવાન ની મુરત ને પણ ટાંકણા ના ઘા ખાવા પડે છે ત્યારે મુરત બને છે .એમ બાળક ના વિકાસ અને