સેક્સ - પ્રેમ ની અભિવ્યક્તિ કે શારીરિક જરૂરિયાત કે આધ્યાત્મિક ઉર્જા ?

(29)
  • 5k
  • 3
  • 1.7k

સેક્સ બે રીતે થાય છે- એક માત્ર શરીર સાથે, અને બીજું વ્યક્તિ ના સમગ્ર વ્યક્તિત્વ અને અસ્તિત્વ સાથે. શરીર પર ના કપડાં ઉતારતા પહેલા મન પર ના કપડાં ઉતારવા જરૂરી છે. એક બીજા આગળ વિચારો થી નગ્ન થવું પડે. જો તમે એક બીજા આગળ વિચારો થી નગ્ન ના થઇ શકો તો તમે એક બીજા આગળ પુરા ખુલી પણ ના શકો. બધા કપડાં કાઢી ને નગ્ન થયા પછી પણ તમે એક બીજા આગળ સંપૂર્ણ નગ્ન નથી. સેક્સ બે પગ વચ્ચે થાય એ પેહેલા બે કાન વચ્ચે થવું ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે. સેક્સ એવી ઘટના છે કે જે સંપૂર્ણ નગ્ન થઇ ને