મુલાકાતી ઓ ની મુલાકાત

  • 3.3k
  • 1
  • 1.2k

યુરોપ ( નેધરલેન્ડ ) થી પધારેલા અને હાલ માં બાલી ( ઈન્ડોનેશિયા ) ખાતે પોતે વસવાટ કરતા વુધ્ધ યુગલ પધાર્યા હતા . જેઓ ૫૧ દિવસ ની ભારત દર્શન યાત્રા માં નીકળેલા છે. દરેક જગ્યા એ તેઓ પૌરાણિક અને મુખ્ય જગ્યાઓ ની મુલાકાત કરી રહ્યા છે . જાણવા જેવું વાત એ છે કે આ ડચ યુગલ છે તે પતિ - પત્ની ૭૨-૭૦ વર્ષ ના છે અને આજે પણ તેઓ આ ભારત ની ભુમી પર સંસ્કૃતિ અને પ્રકૃતિ ને માણવા માટે ફરી રહિયા છે .તેમને હળવદ નો મહેલ બહાર થી નિહાળ્યો તેમજ મુખ્ય બજાર માં આવેલ પૌરાણિક આદ્ય નારાયણ દેવ ના દર્શન