મ્યુનિખ- ધ એજ ઓફ વોર

  • 1.7k
  • 536

મ્યુનિખ- ધ એજ ઓફ વોર – રિવ્યુ ભાષા – અંગ્રેજી ડાયરેક્ટર – ક્રિસ્ટીયન શોચો (ઉચ્ચારની ભૂલચૂક લેવી દેવી) સ્ક્રીનપ્લે – બેન પાવર મૂળ નવલકથા -  ‘મ્યુનિખ’ લેખક રોબર્ટ હેરીસ  રનીંગ ટાઈમ – ૧૩૧ મિનિટ કલાકાર : જેરેમી આર્યન્સ, જ્યોર્જ મેકે, જેનીસ નીવોન્હર, સેન્ડ્રા હ્યુલર, યુંલરિક મેથેસ ( કેવાં નામ છે, હાચો ઉચ્ચાર જ ખબર ન પડે)           “એ મારી એકદમ નજીક હતો, સાવ એકલો, એના શ્વાસ મને સંભળાઈ રહ્યા હતા, હું મારા હાથમાં ગન અનુભવી રહ્યો હતો, પણ પણ ----“ આ ડાયલોગ ફિલ્મના એક પાત્ર પોલ વોન હાર્ટમેનના જે હિટલર માટે બોલે છે.         આ ફિલ્મનો આધાર છે રોબર્ટ