વેશ્યા

(28)
  • 4.9k
  • 1
  • 1.9k

હમણાં એક સબંધી ના ઘરે બેસવા ગયા, બધા બેઠકરૂમ માં બેઠા હતા અને ટીવી પર ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ આવી રહ્યું હતું. ફિલ્મ જોતા જોતા એમના પંદર વર્ષ ના દીકરા એ સવાલ કર્યો કે પપ્પા રેડલાઈટ એરિયા એટલે શું ? અને એના પિતા એ જવાબ આપ્યો કે - "બેટા, રેડ લાઈટ એરિયા એટલે એવી જગ્યા કે જ્યાં સ્ત્રી પોતાના શરીર નો વેપાર કરે." મને એમની આ વ્યાખ્યા ખોટી લાગી. આ તરુણાવસ્થા માં બાળક ને સાચું જ્ઞાન ના મળે તો ઘણી બધી વસ્તુ કે વાત માટે બાળક ના મગજ માં ખોટી ઇમેજ બની જાય છે, અને એ ઇમેજ ના આધારે એ પોતાની આખી લાઈફ