શંખનાદ - 2

(18)
  • 3.7k
  • 1
  • 2.2k

રૃપરામ સિંધી ની નજર તેની સામે રહેલા જુદા જુદા સી.સી.ટી.વી સ્ક્રીન પર ફરતી હતી . તે આજે સવારથી જેની રાહ જોતો હતો તે અબીનાશ ચેટર્જી ને તેની મેનેજર રૂપેશ ચાવલા લઈને આવી ગયો હતો .રૃપરામ ની નજર તેની આલીશાન ઓફિસ ના એકદમ બહારના કેમેરાના સ્ક્રીન પર પડી જ્યાં રૂપેશ અને અબીનાશ ચેટર્જી પહોચ્યય હતા ..ને તરત જ તેની ઓફિસે નો દરવાજો ખુલ્યો ..અબીનાશ ચેટર્જી અને રૂપેશ ચાવલા બંને અંદર આવ્યા ..રૂપેશ પણ એટલી એક્સાઈટેડ હતો કે તે પોતાના બોસ ની સામે ઓફિસ ની અંદર આવવા નો સિસ્ટાચાર કરવાનું પણ ભુલી ગયો .." અબીનાશ આયો એટલે તરત જ રૃપરામ પોતાની ચેર