અબ્દુલ કલામ નું જીવનચરિત્ર

  • 10.1k
  • 1
  • 4.9k

એ.પી.જે. અબ્દુલ કલામનું જીવનચરિત્રભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાને કારણે અબ્દુલ કલામને "ભારતના મિસાઇલ મેન" તરીકે પણ ઓળખવામાં આવે છે. ડૉ. અબ્દુલ કલામને પરમાણુ શસ્ત્રોના કાર્યક્રમોમાં સામેલ થવાને કારણે ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. હવે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ ભારત દેશ તેમના કાર્ય, યોગદાન અને રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળને હંમેશા યાદ રાખશે.એપીજે અબ્દુલ કલામનું પ્રારંભિક જીવન:અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમના ત