નવી દુનિયા! - ભાગ 3

  • 3k
  • 1
  • 1.4k

લગભગ 45 દિવસનો સમય બાકી રહ્યો હશે. અમારે કેલિફોર્નિયા મિશનની ટ્રેનિંગ માટે જવાનું હતું. મે પાર્વતી અને બંને બાળકોની રજા લેતા તથા પાર્વતી સામે જોઈને કહ્યું "તું જયરામ (મારો નજીકનો મિત્ર) જોડે લગ્ન કરી લેજે તે તારી સાથે લગ્ન કરશે તો મને ગમશ". જયરામ ની પત્ની એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી તેને એક પુત્ર હતો પ્રંચિલ. મે મિશનમાં જવા પહેલા આ બાબતે વિચાર કર્યો હતો કે હું પાર્વતીને અને જયરામને એક કરીશ.જયરામને તો કેમેય કરીને મનાવ્યો પણ પાર્વતી મારી વાત સાંભળીને જાણે અવાચક થઈ ગઈ, મે એને મિશન વિશે તો વાત કરી જ હતી પણ એ વાત કરી નહોતી કે હું