' નિજ ' રચિત એક સ _રસ વાર્તા' પથ 'બહુ વખત પછી રમણીક અને કલાવતીને નિરાંત મળી ને એ બન્ને જણા વાતોએ વળગ્યા, બે જણને બેસાય એવો ઝુલતો હીંચકો અને એવીજ ઝુલતી જુની યાદો,અલક મલકની વાતો માં સરળ અને ખૂબ સારા સ્વભાવ ના પથિક ની વાતો નીકળી , બહુ પહેલાથી પથિક અમેરિકા સેટ થઈ ગયો હતો,' તને યાદ છે? આપણી મિનુ ના લગન હતા તે વારે આપણે જમાઈ ને આપવાની ચેઈન ખોવાઈ ગઈ હતી? 'રમણીક ને કલાવતી હીંચકે ઝુલતા ઝુલતા વાતો એ ચડી ગયા હતા,' હા, યાદ તો હોય જ ને, તમારો પેલો સરપ્રાઈઝ નો રાજા પથિક, જો એણે એ