હોસ્ટેલનો બંધ રૂમ - 2

  • 3.3k
  • 2
  • 1.7k

આ પ્રશ્ન સાંભળતાની સાથે dr. આદિત્યના ચહેરાના expression change થઈ જાય છે.અત્યાર સુધી એકદમ આત્મવિશ્વાસ અને ખુશી સાથે interview દેતો આદિત્ય થોડા tension વાળા expression સાથે પોતાના ભૂતકાળમાં સરી પડે છે. હા. હું કોઈ ભૂત - પ્રેતમાં નથી માનતો પણ એક વાત જરૂર કહીશ.આ ભૂત પ્રેત જેવું કશું હોતું નથી. પણ હા એકવાર આ ભૂત પ્રેતનો સામનો મારી સાથે થયેલો છે.એક વાત મારા ભૂતકાળની તમારી સાથે જરૂર share કરીશ. જ્યારે હું 11th standard ત્યારની આ વાત છે.હું ,રાહુલ અને મોન્ટી અને ત્રણેય ખાસ friend.ત્રણેય પાછા સાયન્સના student હતા.અમે જ્યારે 11th standardમાં આવ્યા હતા. અમે ત્રણેય મૂળ વિસનગરના. ત્રણેયને persentage પણ