મેજિક સ્ટોન્સ - 28

  • 2k
  • 3
  • 840

( તમે આગળનાં ભાગમાં જોયું કે બ્લેક બધા સ્ટોન ધારિઓને એક સલામત સ્થળે થોડા દિવસો માટે સંતાઈ રહેવા માટે કહે છે. બધા રાજી થઈ જાય છે અને પૃથ્વી ઉપરના કમ્બોજ દેશમાં દેરો નાખે છે. બીજી બાજુ ગોડ હન્ટર સ્ટોન ધારિઓને પકડવા માટે એની બધી જ તાકાત લગાવી દે છે. હવે આગળ ).ગોડ હન્ટર ના જાસૂસો સ્ટોનધારિઓને ટ્રેસ કરવાની કોશિશ કરે છે પણ તેઓ અસફળ રહે છે. આ તરફ જસ્ટિન એકલો એકલો કંબોજમાં કંટાળી જાય છે કેમ કે બધા સ્ટોન ધારી ઓ એનાથી મોટા હોય છે જેથી જસ્ટિન એમની સાથે મજાક મસ્તી કરી શકતો નહોતો. જસ્ટિનને વિક્ટરની ખોટ વર્તાઈ રહી હતી.