મેજિક સ્ટોન્સ - 24

  • 2.2k
  • 940

( તમેં આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન સભામાં પોતાનો પ્રસ્તાવ મૂકે છે જેને બધા સ્વીકારી લે છે. ગોડ હન્ટર નેં ફસાવા માટે તેઓ એક મેસેજ વ્હાઇટ જસ્ટિન ને મોકલે છે. ગોડ હન્ટર મેસેજ ટ્રેસ કરી લે છે અને જસ્ટિન યોજના પ્રમાણે ગોડ હન્ટર ફસાઈ જાય છે. યોજના પ્રમાણે સ્ટોન સમુદાયની સેના પહેલાં જ આર્ગો - એસ ગ્રહ ઉપર જઈને ગોડ હન્ટર ની રાહ જોઈ છે. પણ ત્યાં ગોડ હન્ટર આવતો નથી. હવે આગળ)' જસ્ટિન આપણી ચાલ લાગે છે આપણા ઉપર જ ભારે પડી. ગોડ હન્ટર નું તો ક્યાંય નામો નિશાન નથી.' વ્હાઈટ જસ્ટિન ને કહે છે.' મને લાગે છે એને