મેજિક સ્ટોન્સ - 23

  • 2.2k
  • 936

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન ને સભામાં પ્રસ્તાવ મૂકવાની પરવાનગી મળી જાય છે. બીજી તરફ માઇરા પોતાનો જીવ બચાવી ભાગીને ગોડ હન્ટર પાસે પહોંચે છે. બીજી તરફ જસ્ટિન પોતાનો પ્રસ્તાવ સભામાં રાખે છે અને કહે છે કે ગોડ હન્ટર આપણાં તરફ આવે તે પહેલાં આપણે જ એણે ખતમ કરી દઈએ. બધા જસ્ટિન ના પ્રસ્તાવ ઉપર ચર્ચા વિચારણા કરે છે. હવે આગળ ) સભામાં બધા અંદર અંદર વાતચીત કરે છે અને તેઓ કોઈ નિર્ણય ઉપર પહોંચે છે. જસ્ટિન ને સભામાં બોલાવવામાં આવે છે.જસ્ટિન પોતાની સીટ ઉપર આવીને બેસી જાય છે.બ્લેક વ્હાઇટ તરફ હાથ ઊંચો કરી ઈશારો કરે છે. વ્હાઇટ