મેજિક સ્ટોન્સ - 22

  • 1.2k
  • 1
  • 616

( તમે આગળનાં ભાગમાં જોયું કે ગોડ હન્ટરની પ્રેમિકા માઇરા જસ્ટિનને મારવાં સારા નું રૂપ ધારણ કરીને આવે છે, પણ જસ્ટિન એની ચાલ ને સમજી જાય છે. માઇરા ની અસલિયત વિકટર ખુલ્લી પાડી દે છે. જેથી માઇરા જસ્ટિન અને વિક્ટર ના ચંગુલમાંથી ભાગી જાય છે. વિક્ટર અને જસ્ટિન તરત જ સારા ને ઘરે જાય છે જ્યાં સારા બંધી અવસ્થામાં હોય છે જેને તેઓ છોડાવે છે. હવે આગળ.)વ્હાઈટ જસ્ટિન ઉપર એક મેસેજ છોડી આપે છે. એમાં વ્હાઇટ જણાવે છે કે તે સભામાં એક પ્રસ્તાવ મૂકવાની માંગણી કરી હતી એની પરવાનગી આવી ગઈ છે. કાલની સભામાં તારે પ્રસ્તાવ લઈને હાજર થવાનું છે.