મેજિક સ્ટોન્સ - 21

  • 2.1k
  • 1
  • 898

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન અને વિક્ટર મળીને ગ્રીન સ્ટોનની મદદ થી ફાઈટર જેટનો ખાત્મો બોલાવી દે છે. જસ્ટિન ના ઘરે સારા આવે છે જેના હાવભાવ બદલાયેલા જણાય છે. જસ્ટિન ને શક જાય છે. તો જસ્ટિન સારા ને ફોન કરે છે પણ એનો ફોન સ્વીચ ઓફ આવે છે. હવે આગળ.) જસ્ટિનને ડાળમાં કાળું જણાય છે માટે જસ્ટિન વિક્ટર ને ખતરા નું સિગ્નલ મોકલી આપે છે.જસ્ટિન સારા પાસે આવે છે.' જસ્ટિન તું ખરેખર બહું સુંદર લાગે છે આજે.' સારા જસ્ટિન ના ચહેરા ઉપર આંગળી ફેરવતા કહે છે.' સારા, તારા ઇરાદા મને નેક નથી લાગતાં.' જસ્ટિન સારા નો હાથ હટાવતાં