મેજિક સ્ટોન્સ - 20

  • 1.4k
  • 1
  • 638

( તમે આગળનાં ભાગમાં જોયું કે સભામાં ગોડ હન્ટર નો બાપ એટલે કે નેક્રોમેન નાં આખા ઈતિહાસ વિશે જણાવે છે. નેક્રોમેન પાસે રહેલી બ્લેક સ્વોર્ડ ની મદદ થી તે આખા બ્રહ્માંડ માં હાહાકાર મચાવે છે. જેને સ્ટોન ધારી ઓ ભેગા મળીને હરાવે છે. અને નોવા ની જેલ માં કેદ કરી દે છે જ્યાં એની મૃત્યુ થાય છે. એના બાપ ની મોતનો લેવા ગોડ હન્ટર આખી નોવા ની જેલ ને ખતમ કરી દે છે અને એમાં ખૂંખાર કૈદીઓને પોતાની સાથે ભેળવી લે છે. પૃથ્વી ઉપર એક ફાઈટર જેટ આવે છે જે પૃથ્વી ના વાતાવરણ માં આવતા અદ્રશ્ય થઈ જાય છે. હવે