નવી દુનિયા! - ભાગ 2

  • 3.3k
  • 1
  • 1.5k

મારા પરિવારમાં મારી પત્ની પાર્વતી, દીકરી શ્રેયા અને સંયુક્તા છે આખરે અમે સામાન પેક કર્યો, સવારની વહેલી ફ્લાઇટ હતી એટલે અમે રાત્રે જ નીકળી ગયા સવારે ત્રણેક વાગે એરપોર્ટ પહોંચ્યા ત્યાં જઈને ખબર પડી કે ફ્લાઇટ તો ૩ કલાક લેટ છે પસી તો જેમ તેમ કરીને ઠંડીમાં સમય કાઢ્યો આખરે ૫.૪૫ એ અમારી ફ્લાઇટ આવી અને પસી અમે નિરાંતનો શ્વાસ લીધો. ૨ કલાકની મુસાફરી બાદ અમે અમારી મંજિલ પહોંચ્યા ત્યાં જઈને તે દિવસે હોટેલમાં ત્યાજ રોકાયા પસીના દિવસે અમે redge આઇલેન્ડ પર જવા નીકળ્યા રસ્તામાં ખુબ મજા કરી મોનાકો ની ગલીઓમાં રખડવાની ખૂબ જ મજા આવી, એવામાં શ્રેયા એ ઉત્સુકતા