Me Too

  • 2.8k
  • 1k

આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે એને કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો એવું કાંઈ હોય તો એ એક સંજોગ હશે. આ વાર્તાના સંપૂર્ણ હક્ક લેખકને આધીન છે કોઇપણ ઓડિયો વિઝ્યુઅલ માધ્યમમાં લેખકની પરવાનગી વગર ઉપયોગ કરવો નહીં. જો એમ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આભાર. છેલ્લા કેટલાક દિવસોથી નિમેષ ભટ્ટ ફિલ્મ ડિરેક્ટર ઉપર ચાલી રહેલા "Me too" કેસનો આજે ચુકાદો આવવાનો હતો. અદાલતની બહાર અને અંદર લોકોનો મેળાવડો જામેલો હતો કારણ કે ઘણી બધી જાણીતી હિરોઈનો ત્યાં કોર્ટમાં હાજર રહેવાની હતી. ચુકાદો