મેજિક સ્ટોન્સ - 14

  • 1.6k
  • 820

( તમે આગળનાં ભાગમાં જોયું કે ફોરેસ્ટ કેમ્પ વિક્ટર જસ્ટિનના નશામાં હોવાનો ફાયદો ઉઠાવી એને ખંજર ઘોપી દે છે. ત્યારબાદ વિક્ટર ઘરે આવી ગ્રીન સ્ટોન શોધે પણ એને સ્ટોન મળતો નથી. બીજા દિવસે કોલેજમાં ચાલુ ક્લાસે જસ્ટિન જીવતો આપી પહોંચે છે જે વિક્ટર ને પકડીને કૉલેજ થી દૂર લઈ જાય છે. હવે આગળ)' હું સાચું બોલું છું. અગર જો હું જૂઠું બોલતો હોવ તો હમણાં હું તારી સાથે વાતચીત કરવાને બદલે હું તારી સાથે હથિયાર વડે લડી રહ્યો હોત.' વિક્ટર ચોખવટ કરતા કહે છે.' હું તારી વાતો પર વિશ્વાસ કેમ કરું તને મે મારા ઘરમાં આશરો આપ્યો, તને મેં ભાઈ