મેજિક સ્ટોન્સ - 13

  • 1.3k
  • 1
  • 686

વિક્ટર કૉલેજ માં જવાને બદલે સીધો ઘરે જ આવે છે. ઘર ની એક ચાવી જે જસ્ટિને વિક્ટર ને આપી હોય છે તેના થી વિક્ટર દરવાજો ખોલી ઘરમાં પ્રવેશે છે. વિક્ટર ઘરમાં ઘૂસતાં ની સાથે ગ્રીન સ્ટોન શોધવા લાગી જાય છે. ઘરના બધી જ વસ્તુંઓની તલાશી લેવા માંડે છે. કબાટ, પલંગ, ટેબલ નાં ખાના, વગેરે બધામાં જ શોધખોળ કરવા છતાં પણ વિક્ટર ને ગ્રીન સ્ટોન મળતો નથી. ગ્રીન સ્ટોન ના મળતાં વિક્ટર લાલ પીળો થઈ જાય છે, એના ગુસ્સો હદની પાર જતો રહે છે. વિક્ટર તરત જ એક યત્ર બહાર કાઢે છે અને કમાન્ડર બેન ને સંપર્ક કરે છે. સિગ્નલ મળતાં