MMR- એક હ્રદયસ્પર્શી સંવેદના

  • 2.3k
  • 1
  • 764

વાત 2017 ના ઓક્ટોબર મહિના ની, ત્યારે એક નેશનલ લેવલ ની Maternal Death Surveillance Response ની મીટિંગ માં મહારાષ્ટ્ર ના સેવાગ્રામ-વર્ધા ખાતે જવાનું થયું, અમે ગુજરાત થી કુલ 6 લોકો વિષય નિષ્ણાત તરીકે પસંદ થયેલા. મીટિંગ માં જ્યારે ટીમ ગુજરાત પોતાનો પરિચય આપતી હતી ત્યારે સહુ કોઈ નું ધ્યાન ટીમ ગુજરાત તરફ જતું હતું. હા વળી કેમ ના જાય, ગુજરાત નીતિ આયોગ ના લિસ્ટ મુજબ લોકો ની સુખાકારી જાળવવાની અને જાહેર આરોગ્ય ની દ્રષ્ટિ એ 4 ક્રમે છે. પરંતુ આજે આ મીટિંગ માં વાત સમગ્ર ભારત માં માતા મૃત્યુ ના દર ને ઘટાડવા ની વાત થઈ રહી હતી. જ્યારે સગર્ભા