મૌન મનસા

  • 2.2k
  • 1
  • 900

વિલાયેલું મોં, નિરાશ મન અને હતાશા પૂર્વક હાથ માં પ્રેમ થી સાચવી ને પકડેલા નાના સ્પાઇડર મેન ના રમકડાં સાથે 5 વર્ષ નો અવિ કાર માંથી ઉતર્યો. આ પહેલી વાર નહોતું, આદિ જોડે આવું ઘણીવાર બનતું કે પોતાના પપ્પા શનિ -રવિ સાથે રમવાનું પ્રોમિસ આપે ને પછી પોતે જ કામ માં વ્યસ્ત થઈ જાય. આજે શુકવાર ની સાંજે એના પપ્પા અમદાવાદ થી આશરે 25 કિમી દૂર એના દાદા ને ત્યાં લઈ ને આવ્યા હતા. આમ તો અવિ ને દાદા ને ત્યાં પણ બહુ ગમતું પરંતુ પપ્પા સાથે સમય વિતાવવો એ એના મન બહુ મોટી વાત હતી. “ પપ્પા, લો અવિ