મેજિક સ્ટોન્સ - 9

(12)
  • 2.3k
  • 1
  • 1.2k

( તમે આગળનાં ભાગમાં જોયું કે જસ્ટિન મારવાં માટે કોઈ સ્ટોર્મ ટ્રુપર ને મોકલે છે પણ જસ્ટિન એને પણ મારી નાખે છે, જેને સ્ટોર્મ ટ્રુપર ને મોકલ્યો હોય છે જે જસ્ટિન દ્વારા સ્ટોર્મ ટ્રુપર મરાતા પોતે જસ્ટિન ને મારવાનું કાર્ય હાથ લે છે, હવે આગળ )સારા ફિઝિક્સ પ્રોફેસર ને શોધતાં શોધતાં સ્ટાફ રૂમમાં પહોંચે છે પણ ત્યાં એને પ્રોફેસર મળતાં નથી. સારા પ્રોફેસરને બહાર શોધવા નીકળે છે. આમ તેમ નજર કરતા એની નજર પ્રોફેસર ઉપર પડે છે જે કશે બહાર જઈ રહ્યા હોય છે. સારા પ્રોફેસર ને દૂર થી બુમ પાડે છે પણ પ્રોફેસર સાંભળતા નથી. સારા દોડતી દોડતી એમને