મેજિક સ્ટોન્સ - 7

(16)
  • 2.2k
  • 1
  • 1.2k

( તમે આગળનાં ભાગમાં જોયું કે વ્હાઇટ જસ્ટીન ને પૂરતી તાલીમ આપીને જસ્ટિનને પરિપક્વ બનાવે છે, જસ્ટીન કૉલેજ માં જાય છે ત્યારે એને ખબર પડે છે કે સારા નું અપહરણ થઈ ગયું છે. હવે આગળ )જસ્ટીન સારા ની શોધખોળ ચાલુ કરે છે. ઘણું શોધવાં છતાં પણ જસ્ટિન ને સારા ન મળતાં જસ્ટિન ગ્રીન સ્ટોનનો સહારો લેવાનું વિચારે છે. જસ્ટિન ગળામાંથી લોકેટ કાઢે છે અને એમાંથી સ્ટોન કાઢી હાથમાં મૂકે છે અને મુઠ્ઠી વાળી આંખ બંધ કરે છે.' સારા ક્યાં છે મને એના તરફ લઈ જા, મને રસ્તો બતાવ.' જસ્ટિન સ્ટોન ને કહે છે.જસ્ટિન આંખ ખોલે છે અને એ જાદુ થી