કૃષ્ણ.... એક પ્રેમ - 2

  • 3k
  • 1.5k

‘હા અથવા ના’ માં જ જીવે છે ,એ ક્યાં એનામાં જ જીવે છે ?હતો , હશે ને છે ની વચ્ચેકેવળ અફવામાં જ જીવે છે.સાદ પડે કે હાજર તુર્ત જજોયું ? પડઘામાં જ જીવે છે.કાંઠા સાથે માથા ફોડે-એતો મોજામાં જ જીવે છે,.પડછાયો પણ ના અડવા દે,એવા તડકામાં જ જીવે છે,.હોવાનો છે આ હોબાળો,ને એ હોવામાં જ જીવે છે.– કૃષ્ણ દવેક્યારેક આ કવિતા વાંચું ને એટલે કૃષ્ણ ની જ છવી ઉભરી આવે મારાં મન મસ્તિક માં.!!કે કૃષ્ણ શું નથી.????જે જેવું ઈચ્છે છે એની સામે એ એવા જ થઇ જાય છે.એમને સમજવા એટલા પણ સેહલા નથી જેટલાં સરળ લોગો સમજે છે.!!એક વાર એક