સંબંધ - એક અજબ પ્રેમકહાની - 5

  • 2.5k
  • 1
  • 1.3k

પણ શ્યામ ક્યાં છે..? શ્યામ અત્યારે પોતાની જિંદગીથી કંટાળી ગયેલો. તે દિવસે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે સાંજે જમીને તે સુવા માટેની તૈયારી કરવા લાગ્યો. તેને લાગી રહ્યું હતું કે જો અત્યારે તે પ્રિયાનો સામનો કરશે તો ગુસ્સામાં ન જાણે પ્રિયાને શું શું કહી બેસસે. એટલે તે બને એટલી જલ્દી સૂઈ જવા માગતો હતો. જ્યારે પ્રિયા તેમના રૂમમાં આવી ત્યારે શ્યામ સૂઈ ચૂક્યો હતો. પ્રિયાને ઘણું અજીબ લાગ્યું પણ તેણે વિચાર્યું કે કદાચ શ્યામ થાકીને આવ્યો હશે એટલે જલ્દી સૂઈ ગયો હશે. તેણે તેને ડિસ્ટર્બ કર્યા વિના જ આરામ થી સુવા દીધો. થોડીવાર પછી તે પણ સૂઈ ગઈ. પડખા ફરતા