ભયાનક ઘર - 3

(17)
  • 5.4k
  • 3.7k

( પછી આશા અને તેના મમ્મી દવા લેવા ગયા અને દવા લઈને ઘરે આવ્યા ) ત્યાર પછી રાતે જ્યારે તેના પપ્પા આવ્યા ત્યારે આશા ની મમ્મી એ બધી વાત કરી. તેના પપ્પા કેહવા લાગ્યા કે કઈ ની એતો મટી જશે, એને અલગ લાગતું હસે એટલે એને એવું થયું હસે,આશા ની મમ્મી બોલ્યા " હું શું કહું છું, કદાચ આશા રાત્રે સપનું ખરાબ જોઉં , એના. વિશે તો વિચારી ને તેને તાવ નાઈ આવ્યો હોય ને ?"( ના ના એવું કઈ ના હોય, તું ખોટી વાતો ના કરીશ )સારું ( તું હવે સૂઈ જા, કઈ નાઈ થાય, એતો વહેમ છે )