RUH - The Adventure Boy.. - 1

  • 5.7k
  • 2.4k

RUH - The Adventure Boy પ્રસ્તાવના મારા વ્હાલા વાચકમિત્રો, આપણા જીવનની અંદર આપણા વડીલોનો અગત્યનો ફાળો રહ્યો છે ને આપણે એમની પાસેથી ઘણું શીખતા આવ્યા છીએ, અને એ માટે આ નવલકથા “રૂહ – ધી એડવેંચર બોય” માં આપણા વડીલોની સફરથી શરૂ કરી આજના જીવનની નાની વાતોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. ને એ માટે તૈયાર થઈ જાઓ એડવેંચર બોયની એડવેંચર સફરના ભાગીદાર બનવા માટે...!! પ્રકરણ 1 અજાણ્યો લાગણીઓનો ખજાનો...!! 4 જૂન, 2021. હા, હજુ પણ યાદ છે મને આ દિવસ કે જે મારા જીવનમાં સૌથી વધારે લાગણીભીનો રહ્યો હતો.... મારૂ શિક્ષણ પૂર