લંગડુ ગધાડુ

(11)
  • 31.4k
  • 1
  • 12k

આ વાર્તા ખરેખરમાં છે તો આપણી દુનિયાની જ, પણ આપણી નહીં. કારણકે આપણી દુનિયામાં આપણી સાથે જ, આપણી આસપાસ અસંખ્ય જીવો રહેતા હોય છે. જેમાંથી કેટલાક તો આપણે નરી આંખોથી જોઈ પણ નથી શકતા; અને જેને જોઈ શકીએ છીએ, તેમનાં જીવનમાં શું શું બનતું હોય છે તેની આપણને સહેજેય ખબર હોતી નથી. તો ચાલો! આવા જ કેટલાક આપણી આસપાસ રહેતા જીવોની એક રસપ્રદ વાર્તા જાણીએ.