ચુંટણી, કાર અને પત્ની

  • 3.1k
  • 1
  • 1.1k

"ચૂટણી આવી ભાઈ ચુંટણી આવી ". હવે ગુજરાતની ચુંટણી આવી, મતદાન માટે પડાપડી, ખોટા લોભામણા વચનો, ભાજપ કોઈ કે કોંગ્રેસ હોય કે AAP દરેક માટે ચુંટણી અગત્યની? . પાંચ વર્ષ સુધી કોઈ નહીં દેખાય, શું તમને યાદ છે તમારી બેઠક પર છેલ્લા ઉમેદવાર ચુંટણી પછી પ્રજા વચ્ચે ક્યારે દેખાયાં? ,તમારા શહેરમાં વિકાસ થયો? . ફલાણી સરકાર આવી, ફ્લાણી સરકાર તેવી, આ બધું જવા દો તમે છેલ્લી ચુંટણીમાં મત આપવા ગયા હતા? . જો હા તો સરસ, એક દેશના ઉત્તમ નાગરિક તરીકે તમારી ફરજ નિભાવી, નથી ગયા? તો પછી સરકારે આમ કર્યું, આ સરકાર આમ નથી કરતા, આમ કરે છે, ફલાણી