બાંડીયો

  • 26.6k
  • 1
  • 10.5k

નાનકડા બાળમિત્રો! આપણે હંમેશા આપણી પાસે જે વસ્તુ હોય તેનાથી સંતોષ નથી માનતા હોતા અને દેખાદેખીમાં બીજા પાસે જે વસ્તુ હોય તે જોઈને દરરોજ કંઈક ને કંઈક નવી વસ્તુ માટે મનમાં ઈચ્છા રાખતા હોઈએ છીએ. પણ તમને ખબર છે? ભગવાને બધા માણસોને કે બધા પશુ પંખીઓને એક સમાન નથી બનાવ્યા હોતા. કોઈને થોડું વધારે તો કોઈને થોડું ઓછું આપ્યું હોય છે. અને કેટલાક તો એવા પણ હોય છે કે જેમને ભગવાને તેમનું કોઈ અંગ જ નથી આપ્યુ હોતુ. આ વાર્તા પણ એવા જ એક નાનકડા પ્રાણીની છે, કે જેને ભગવાને એક ખાસ અંગ નહોતું આપ્યુ.