ડેસ્ટીનેશન વેડિંગ..

  • 3.8k
  • 1.4k

નહીં.. નહીં.. મારે તો સિમ્પલ વેડિંગ જ જોઈએ જય બહાર થી આવતા બોલ્યો.   પણ બેટા આટલાં વર્ષો નાં ઈન્તજાર પછી પણ આમ સિમ્પલ મેરેજ કરવા છે તારે.. રૂમ માંથી બહાર આવતા જય નાં કાકા બોલ્યા.   હા, કાકા.. કહેતાં જય તેની બાજુમાં આવીને બેસી ગયો.   અચ્છા તો એક વાત કહે મને કે આ વિચાર તારાં એકલાં નો છે કે તમારા બંને નો..   ના, કાકા આ વિચાર મારો છે કેમકે ડેસ્ટીનેશન વેડિંગ માં બહુ ખચૅ થાય અને હું નથી ઇચ્છતો કે આના લીધે નિયા નાં પરિવાર પર કોઈ પ્રેશર આવે..જય ચા પીતા પીતા બોલ્યો.   હા, એ વાત