ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

  • 3.8k
  • 1.6k

ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) કહાની અબ તક: સપના માધવી ને સમજાવવા માગે છે કે અમર તો એને બસ બેસ્ટ ફ્રેન્ડ માને છે, પણ અમર માટે માધવી કઈ પણ કરવા તૈયાર છે! અમર અને નરેશ સપના ને શોધે છે, અચાનક જ અમરને લાગે છે કે માધવી પણ તો ગાયબ છે, એ એના ઘરે જાય છે તો એના રૂમમાં વાંચે છે કે આઈ લવ યુ અમર! અમરને લાગવા લાગે છે કે હો ના હો, પણ આ બધાની પાછળ ખુદ માધવી જ છે! અમર એક વીડિયો વાઇરલ કરે છે, જેમાં ખુદ આઈ લવ યુ માધવી અને પ્લીઝ