ગપસપ - ભાગ-3

  • 3.4k
  • 2
  • 1.4k

ગપસપ ભાગ-૩          આ નાની-નાની વાર્તાઓ રુદ્રાંશ અને તેના મમ્મી-પપ્પા વચ્ચે જે હાસ્યાપદ વાતાવરણ ઉભું થતું હોય છે તેના વિશે છે. આથી તમને પણ આ વાર્તા તમારી આપવીતી જરૂરથી લાગશે જ.  આપી ચાચી (રુદ્રાંશ બે વર્ષનો છે તો ઘણીવાર એમ ને એમ જ કંઇક બોલતો હોય છે. એકવાર એના મનમાં શું આવ્યું કે આપી ચાચી આપી ચાચી એમ કરીને કરીને રાગમાં ગાવા લાગ્યો.) (મમ્મી, પપ્પા ને ઘરના બધા તો તેની સામે જ જોઇ રહ્યા. પછી વિચારવા લાગ્યા કે આ શું બોલે છે.બધાએ પોતપોતાના મંતવ્ય આપ્યા.) પપ્પા : આ શું બોલે છે.? મમ્મી : કદાચ...........(બહુ વિચાર્યા પછી) સાસુમા